ભારત અને ઓસ્ટ્રેલિયાએ અનેક મહત્વના રક્ષા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. સિડનીમાં આ સમજૂતી દરમિયાન ભારતીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ઓસ્ટ્રોલિયાઇ ડેપ્યુટી પીએમ અને રક્ષા મંત્રી રિચર્ડ માર્લ્સ હાજર રહ્યા. ત્યાર બાદ રક્ષા મંત્રીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરી.
ભારત અને ઓસ્ટ્રેલિયાએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ઓસ્ટ્રેલિયાના ઉપ પ્રધાનમંત્રી અને રક્ષા મંત્રી રિચર્ડ માર્લેસની ઉપસ્થિતિમાં પ્રમુખ રક્ષા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. આપને જણાવી દઇએ કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે બે દિવસીય પ્રવાસ હેઠળ તે સિડની પહોંચ્યા હતા.













