ઇઝરાયલે ફરી એક વખત ફિલીસ્તીનીઓ પર હુમલો કર્યો છે. ઇઝરાયલે દક્ષિણી લેબનાનમાં ફિલીસ્તીની શરણાર્થીઓના શિવિર પર એરસ્ટ્રાઇક કરી છે. હુમલામાં અત્યાર સુધી 11 લોકોના મોત નીપજ્યા છે. આ હુમલો એ શિવિર પર કરાયો છે જ્યાં હમાસની ટ્રેનિંગ થઇ અપાતી હતી. ઇઝરાયલી સેનાએ કહ્યુ કે કેમ્પમાં ઇઝરાયલ અને તેમની સેના વિરુદ્ધ હુમલાની તૈયારી થઇ રહી હતી. કહ્યુ કે ઇઝરાયલી સેના હમાસ વિરુદ્ધ આ કાર્યવાહી ચાલુ રાખશે ભલે હમાસ ક્યાંય પણ સક્રિય હોય
ફિલિસ્તીની શરણાર્થી કેમ્પમાં ઇઝરાયલે એર સ્ટ્રાઇક કરી













