Pakistan Flood: પાકિસ્તાનમાં દર વર્ષે પૂરમાં સેંકડો લોકો મૃત્યુ પામે છે.આ વર્ષે પણ પડોશી દેશમાં પૂરનો કહેર જોવા મળ્યો છે. રિપોર્ટસ પ્રમાણે, આ વર્ષે પૂરમાં આશરે 1000 લોકોના મોતની આશંકા છે. એવું કહેવાય છે કે જ્યાં પૂરનું પાણી આવ્યુ છે, ત્યાં આખાને આખા ગામ તણાઇ ગયા છે.
ભયાનક પૂરે વિનાશ વેર્યો













