અમેરિકી રાજકારણ અને વેપાર જગતમાં એક નવુ તોફાન ઉભું થયું છે. કારણ છે વ્હાઇટ હાઉસના મુખિયા ડોનાલ્ડ ટ્રમ્પ, જેમણે પોતાના તીખા નિવેદનથી ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમના નિશાન પર કોઇ દેશના વડાપ્રધાન નહીં, પરંતુ દુનિયાના સૌથી મોટા ચિપ નિર્માતા કંપની ઇન્ટેલના હાલ CEO લિપ-બૂ ટેન પર છે. ચીનના કથિત વેપારને લઇને ટ્રમ્પે ટેન પાસે રાજીનામાની માંગ કરી છે.જેના કારણે વોલ સ્ટ્રીટમાં ખળભળાટ મચી ગયો છે.
ટ્રમ્પે માંગ્યુ રાજીનામું













