અમેરિકામાં બે વિમાનો સામ સામે અથડાવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના અમેરિકાના મોન્ટાના એરપોર્ટ પર બની છે. મળતી માહિતી અનુસાર, એરપોર્ટ પર ઉતરવાનો પ્રયાસ કરી રહેલું એક વિમાન એરપોર્ટ પર જ ઊભેલા બીજા વિમાન સાથે અથડાઈ ગયું. ટક્કર બાદ જબરદસ્ત આગ ભભૂકી ઉઠી અને એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
એરપોર્ટ પર ઉભેલા વિમાન સાથે ટકરાયું













