સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.US Midterm Elections 2026: વિરોધીઓને ઘેરવા AI ડીપફેકનો સહારા, 80%થી વધુ જાહેરાતોમાં રિપબ્લિકન કેમ્પ આગળ

2.Botad: ગાંધીના ગુજરાતમાં ખાખીની ખુલ્લી કબૂલાત! ‘ગમે તે સરકાર આવે દારૂ ક્યારેય બંધ ન થાય’, PSI ના વિવાદાસ્પદ નિવેદનથી ખળભળાટ

3.Shubman Gill રણજી ટ્રોફીમાં ફ્લોપ, માત્ર 1 રન બનાવી આઉટ

4.Gujaratમાં બે દિવસ વરસાદની આગાહી! સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા...

5.Sandesh Digital Explainer: SOU પર આ વખતે ઇતિહાસ રચાશે, આકાશમાંથી ગર્જના કરશે વાયુસેનાના લડાકુ વિમાનો

6.Saudi Yemen Houthi Attacks: સાઉદી અરેબિયા પર હૂથીઓનો લોહિયાળ પ્રહાર, શું ડોનાલ્ડ ટ્રમ્પ યમનમાં કરશે સૈન્ય કાર્યવાહી? જાણો

7.Kolkata Durga Puja Stampede: કોલકાતામાં સુરક્ષા વધારાઈ, આયોજકો સામે FIR સહિત 14 લોકોની અટકાયત

8.Marco Rubio India Visit: યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોની ભારત મુલાકાત, મુંબઈ અને જામનગર પર રહેશે ખાસ ફોકસ

9.Dwarkaના ભાણવડમાં વાહન સાઇડ કરવા બાબતે 21 વર્ષીય યુવાનની હત્યા!

10.Water Adventure: સમુદ્રની અંદરની રંગીન દુનિયા માણવી છે? આ રહ્યા ભારતનાં 6 બેસ્ટ ડાઇવિંગ ડેસ્ટિનેશન્સ