સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. India: નાગરિક ઠેકાણાઓ પર હુમલાઓ ક્યારેય મંજૂર નથી... સાઉદીમાં હુમલાથી લાલઘૂમ થયું ભારત

2. Delhi: CJPના નેતાઓ જેલમાંથી બહાર, 2 વાગે કરશે પ્રેસ કોન્ફરન્સ: આજે નવી રણનીતિનું એલાન થશે?

3. Nathan Lyonએ પ્રથમ ટેસ્ટમાં રચ્યો ઇતિહાસ,આ મામલે પ્રથમ ખેલાડી બન્યો

4.Sandesh Indepth: મેયર કહે છે ફાયરની ટીમ બાળકીની શોધખોળ કરી રહી છે, વિકાસની ડંફાસો વચ્ચે તંત્ર કેમ આંધળું બન્યું?

5. Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો અમદાવાદમાં કેટલી છે કિંમત

6. IND vs WI 3rd T20I : Sherfane Rutherfordની નજર ક્રિસ ગેલના રેકોર્ડ પર, માત્ર એક ડગલું દૂર

7. Elon Muskની સ્ટારલિંકનો વિવાદ વકર્યો કહ્યુ, "જો સ્ટારલિંક મોંઘી છે, તો પછી ડર શાનો છે?"

8. CJP Protest Impact:વિરોધથી ₹2,000 કરોડના વેપારને ફટકો! દિવાળી સુધી આંદોલન રોકવા CTIની અપીલ

9. CJP Protest: યુટ્યુબર ધ્રુવ રાઠીને અલ્ટીમેટમ સાથે મુક્ત કરાયો, દિલ્હીમાં વિરોધ યથાવત

10. Gandhinagar: થરામાં 95 વર્ષના ગજરાબેન અને ગાંધીનગરમાં 91 વર્ષના વૃદ્ધાએ કર્યું મતદાન, બૂથો પર લાગી લાંબી કતારો!