સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 1. Sushant Singh Rajput Case: રાત્રે રિયાએ મને મેસેજ કર્યો હતો, સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે અભિનેત્રી સ્મિતા જયકરે કર્યો મોટો ખુલાસો 2. Sandesh Digital Explainer: સાબરમતી જેલ બની ગઈ લોરેન્સનો અડીખમ કિલ્લો! માત્ર 535 કિમી દૂર હોવા છતાં મુંબઈ પોલીસના હાથ કેમ બંધાયેલા 3. Cricket News : માત્ર 30 વર્ષની ઉંમરે ભારતીય મહિલા ક્રિકેટરે લીધી નિવૃત્તિ, 2016માં કર્યું હતું ડેબ્યૂ! 4. Ahmedabad: ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ગરમી વધશે; બંગાળની ખાડીના લો પ્રેશરની પર અસર નહીં 5. Alberta Immigration Ban: કેનેડાને બે ભાગમાં વિભાજીત થવાથી બચાવનારા ભારતીયો પર કાર્યવાહીની તૈયારીઓ, જાણો શુ છે મામલો? 6. iPhone Duo: આજથી iPhone Duoની ડિલિવરી શરૂ! પરંતુ કંપનીએ રાખી એવી શરત, કિંમત જાણીને તમે પણ ચોંકી જશો 7. US Canada Tariff Dispute: અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં કેનેડાની દખલગીરીથી ડોનાલ્ડ ટ્રમ્પ ચિંતિત, જાણો શુ છે મામલો? 8. Daren Sammy tweet : ‘હવે કોઈ સ્કોર સુરક્ષિત નથી!’ ડેરેન સેમીના પોસ્ટથી ક્રિકેટ જગતમાં બવાલ 9. BCCIનો મોટો નિર્ણય! 21 વર્ષના શિખર મોહનની ઇન્ડિયા Aમાં એન્ટ્રી 10. Gandhinagar News: ખોરજ જમીન વિવાદમાં થયેલા ખેડૂતના અપહરણ કેસમાં કોંગ્રેસના જગદીશ ઠાકોરનું નામ ઉછળ્યું