સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1.Gandhinagar News: વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી જાપાન પ્રવાસે, 11 કાર્યક્રમો યોજાશે

2.Israel Election 2026: ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહૂને આપ્યો ટેકો, તો ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે કેમ સમર્થન આપવાનો કર્યો ઇનકાર?, જાણો

3.Dhanush: તમિલનાડુના રાજકારણમાં વધુ એક ફિલ્મી ચહેરાની એન્ટ્રી? ધનુષના નામે ચર્ચા તેજ

4.Gujaratમાં ડબલ ઋતુનો માર: સાયક્લોનિક સર્ક્યુલેશનથી 6થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી!

5.Ambajiના કુંભારિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ

6.Morbi News: માંગણીઓ નહીં સંતોષાય તો દિવાળી પછી રાજ્યભરના ખેડૂતો શક્તિપ્રદર્શન કરશે

7.Vadodara: પોર GIDCની ચાલીસા ફૂડ્સમાંથી 8,136 કિલો શંકાસ્પદ ઘી સીલ, 2 મહિનાથી પનીરનો રિપોર્ટ દબાવીને બેઠું તંત્ર

8.RSS: મોહન ભાગવતે ફ્લાયદુબઈના પાઇલટ સ્મિત મચ્છરનાં વખાણ કર્યાં, કહ્યું તેમનું કાર્ય હિંદુ સ્વભાવને અનુરૂપ

9.India News : તહેવારોને કારણે આંદોલન મોકૂફ રહેતાં રાહુલ વિયેતનામ રવાના, ભાજપે નવરાત્રિમાં વિદેશ પ્રવાસ સામે પ્રહારો કર્યા

10.PM Modi પૂર્વ દિલ્હીમાં રાવણ દહનમાં આપશે હાજરી, 2500 જવાનો તૈનાત, ડ્રોનથી કડક નજર