સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

1. Gujarat Weather: રાજ્યમાં ઠંડીનું જોર વધશે, લઘુતમ તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી

2. Rajkot News : SRP કેમ્પમાં શરમજનક ઘટના, મહિલા કર્મીની પુત્રી સાથે છેડતી કરનાર આરોપી જવાન નરેન્દ્ર જાડેજા ઝડપાયો!

3. Rajkot: સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સાધુઓ સામે રૂ. 1.25 કરોડની છેતરપિંડીની ફરિયાદ, ડાકોરમાં મંદિર બનાવવા જમીનમાં રોકાણ કરવાની લાલચ અપાઇ

4. Vadodara: પંડ્યા બ્રિજ પર ઓવરલોડ ટેન્કરની ટક્કરથી બાઇક સવાર દંપતીનાં મોત, 4 વાહનો અથડાયાં

5. Ahmedabad સાયબર ક્રાઈમનો ડાર્કવેબ ડ્રગ્સ નેટવર્ક પર સપાટો, 24 વેબસાઈટ અને 5 ટેલિગ્રામ એકાઉન્ટનો પર્દાફાશ

6. Bangladesh Crisis: હિંસા, બોમ્બ ધડાકા અને લોકડાઉન... શેખ હસીનાની વાપસી પહેલાં બાંગ્લાદેશમાં ભારે હોબાળો!

7. Bhavnagar: લાખણકા ગામના ઉપ સરપંચ દાનાભાઈ રાઠોડ બરતરફ, સરકારી જમીન પર દબાણ બદલ કાર્યવાહી

8. Delhi Fire: દિલ્હીના લાજપત નગરમાં ચાર માળની ઇમારતમાં ભીષણ આગ, એક કર્મચારીનું મોત

9. Suratમાં બેફામ ડમ્પરે લીધો વિદ્યાર્થીનો જીવ, સાયકલ સવારને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત

10. Cyclone Akvan: ચક્રવાત 'અકવાન'નો વધ્યો ખતરો, આંધ્ર-ઓડિશામાં એલર્ટ; 3 ટ્રેનનો બદલ્યો સમય