સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   

1. સંજુ સેમસનની મોટી સિદ્ધિ, T20 ક્રિકેટમાં પૂરા કર્યા 9000 રન, વિરાટ-રોહિતના ખાસ ક્લબમાં મેળવ્યું સ્થાન!

2.DeepVeer : સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા રણવીર સિંહ-દીપિકા પાદુકોણ, એક્ટ્રેસે ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

3.TMCનું નામ-ચિહ્ન ફ્રીઝ થતાં મમતાનો ચૂંટણી પંચ પર પ્રહાર, નંદીગ્રામમાં કોંગ્રેસને સમર્થન

4.Gandhinagar News: ઓનલાઈન ઓર્ડર કરતા લોકો સાવધાન! ગંદકી અને કરોળિયાના ઝાળા મળતા Blinkit સ્ટોરનું લાયસન્સ સસ્પેન્ડ

5.Rajkot: કેવડાવાડી વિસ્તારમાંથી 500 કિલોથી વધુ શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું, શુદ્ધતાના નામે ચાલતો હતો કાળો કારોબાર

6.Crime : પિસ્તોલ જેવા દેખાતા લાઇટરનો ઉપયોગ કરીને 1.50 કરોડની દિલધડક લૂંટ, 5 ભેજાબાજ ઝડપાયા

7.Ahmedabad: પાલડી ઉપાશ્રયના નામે સેટેલાઇટના વૃદ્ધ સાથે 21.79 લાખની છેતરપિંડી, મહારાજ સાહેબના ત્યાંથી બોલું છું' કહી રકમ ટ્રાન્સફર કરાવી

8.Nandigram By-Election: નંદીગ્રામ પેટાચૂંટણીમાં નવો વળાંક, મમતાના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી

9.TMC વિવાદમાં રાહુલ ગાંધી-BJP આમને-સામને, સુધાંશુ ત્રિવેદીએ કોંગ્રેસ પર કર્યા સવાલ

10.Banaskantha News: અંબાજી-આબુરોડ માર્ગ પર ગમખ્વાર અકસ્માત, યુવકનું મોત