સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર  

1.Gold Price Today : સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, ચાંદી ઓલ-ટાઇમ હાઇથી થઈ સસ્તી!

2.Ahmedabad: એસ.જી. હાઈવેથી નિકોલ સુધીના ફૂડ સ્ટોલ્સ પર નકલી ડેરી પ્રોડક્ટ્સનો આડેધડ વપરાશ, ‘સંદેશ’ ઇન્વેસ્ટિગેશનમાં મોટો ધડાકો

3.Surat: LRD ની પરીક્ષામાં ત્રણ ઉમેદવારો માટે પોલીસે 18 કિમી ગાડી દોડાવી સમયસર કેન્દ્ર પર પહોંચાડ્યા

4.Viramgam: ધ્રાંગધ્રા હાઇવે પર બે ટ્રકો વચ્ચે ભયાનક ટક્કર, ટ્રક ચાલકનું ઘટનાસ્થળે નીપજ્યું કરુણ મોત

5.Salman Khanનો નવો બાલ્ડ લુક થયો વાયરલ, આમિરના ઇવેન્ટમાં છવાઈ ગયા ભાઈજાન!

6.Vadodara: શિનોરના પુનિયાદ ગામના વરિષ્ઠ ભાજપ અગ્રણી ચંદ્રવદન પટેલના નિધન પર પીએમની શ્રદ્ધાંજલિ

7.Women T20 World Cup :શું IND vs PAK મેચમાં હાથ મિલાવશે? ભારતીય કેપ્ટને આપ્યો મોટો સંકેત!

8.Jewar Airport : નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પહેલી ફ્લાઇટ થશે રવાના

9.WI vs SL :બીજી મેચમાં કુસલ મેન્ડિસે કર્યો કમાલ,આ અદભુત સિદ્ધિ હાંસલ કરી

10.IND vs PAK : બર્મિંગહામમાં આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો,કોણ મારશે બાજી ?



  • Follow us on: