સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો 

1.Rani Mukerji: રાની મુખર્જીના માતા કૃષ્ણા મુખર્જીએ દુનિયાને કહ્યું અલવિદા, પરિવારમાં શોકની લાગણી

2.Ahmedabad: લીલીયામાં વોકળા બે કાંઠે વહ્યા, ઉના અને ગીર ગઢડા પંથકમાં પવન અને કડાકા સાથે વરસાદ

3.Bollywood News: અયોધ્યા મુદ્દે સ્વરાના નિવેદનથી ભડક્યા પુનિત ઇસ્સર, કહ્યું.. “કલાકારે વિવાદોથી...

4.West Bengal Politics: નંદીગ્રામમાં BJP ઉમેદવારના સોગંદનામાને લઈને વિવાદ, TMCએ નામાંકન રદ કરવાની માંગ કરી

5.National Film Awards: અનંત નાગને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, રાષ્ટ્રપતિએ કર્યું સન્માન

6.India Europe Relations: યુરોપમાં ભારતનું કૂટનીતિક કદ વધ્યું, V4 દેશો સાથે વ્યૂહાત્મક સહયોગ પર ભાર

7.Turkeyના રાષ્ટ્રપતિ Recep Tayyip Erdoganનું યુએન સમક્ષ નિવેદન, અમેરિકા-ચીનનો Veto Power છીનવી લેવાની કરાઇ અપીલ

8.Gandhinagar: ગૃહ વિભાગે નાણાકીય સત્તાઓનું કર્યું વિકેન્દ્રીકરણ; SP અને રેન્જ IG રૂ. 2 કરોડ સુધીની ખરીદી કરી શકશે

9.UN Donald Trump Speech: વૈશ્વિક સંસ્થાઓની નિષ્ફળતા, સરહદ સુરક્ષા અને 'અમેરિકા ફર્સ્ટ' નીતિ પર સ્પષ્ટ સંદેશ

10.Drug-Free India: ‘2029 સુધી ભારતમાં ડ્રગ્સના વેપારને જડમૂળથી ખતમ કરીશું’, અમિત શાહે આપ્યો કડક સંદેશ