સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો 

1.Ahmedabad: ભાદરવી પૂનમે ST નિગમની રેકોર્ડ કમાણી, 30 હજાર ટ્રીપો દ્વારા 6 દિવસમાં રૂ. 9.51 કરોડ છાપ્યા!

2.UPI Charges: સુપ્રીમ કોર્ટે UPI વ્યવહારો પર લાગતા MDR પર તાત્કાલિક રોક લગાવવાનો કર્યો ઇનકાર, જાણો સુનાવણીમાં શું થયું

3.Gandhinagar News: ખેલમહાકુંભ 2026ની તમામ રમતો મોકૂફ, જાણો વિગતો

4.Ahmedabad: DRIએ 475 કરોડનું 318 કિલો સોનું ઘુસાડનાર કુરિયર નેટવર્કનો પર્દાફાશ કર્યો; માસ્ટરમાઇન્ડ સહિત 11 ની ધરપકડ

5.Iran America War: હોર્મુઝમાં 'કફર્યુ' જેવી સ્થિતિ વચ્ચે નેતન્યાહુની ગુપ્ત યુએઈ મુલાકાતથી કેમ વધ્યો તણાવ, જાણો શુ છે કારણ?

6.Ahmedabad: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસનો હલ્લાબોલ; કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ

7.Gujaratમાં રાજકીય પાર્ટીઓના નામે કરોડોના બોગસ ડોનેશનનું કૌભાંડ! CID ક્રાઇમની તપાસ તેજ

8.India News: દેશભરમાં વરસાદમાં 12 ટકા ઘટ, ચોખાના વાવેતરમાં મોટો ઘટાડો

9.Mecca Pact: મુસ્લિમ દેશોના 'મહામેળા'થી યુરોપની વધી ચિંતા, પાકિસ્તાન અને તુર્કીની નીતિ પર સવાલો

10.Premanand Maharajના શિષ્ય રસિક દુલારી શરણના મોતમાં નવો વળાંક, ડિલીટ થયેલી ચેટથી ખુલશે રહસ્ય?