સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો

  1. Sandesh Digital Explainer : આવતીકાલથી ચોમાસું લેશે વિદાય, ચોમાસું અચાનક નથી જતું, આ રીતે થાય છે વિદાય, સમજો ગણિત
  2. Saputara : સાપુતારા પાસે ભૂકંપનો આંચકો, 2.7ની તીવ્રતાથી ધરા ધ્રૂજી
  3. Gadhinagar: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, 10 IPS-SPS અધિકારીઓની બદલી, 4 નવા IPS ને ASP તરીકે પોસ્ટિંગ
  4. Gandhinagar: શાહપુર પાસે નદીમાં ગણેશ વિસર્જન વેળાએ 3 યુવક ડૂબ્યા; 2 ને બચાવાયા, 1 યુવક લાપતા
  5. Jamnagarમાં બનાવટી દારૂ બનાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું, નવાગામ ઘેડમાંથી LCB અને સિટી B ડિવિઝનની મોટી કાર્યવાહી
  6. Weather Update: રાજસ્થાન-બંગાળમાં આવતીકાલે ભારે વરસાદને લઈ એલર્ટ, જાણો ગુજરાતમાં કેવું રહેશે વાતાવરણ
  7. Houthi Attack Saudi: સાઉદીમાં તૈનાત ઇટાલીના શક્તિશાળી 'યુરોફાઇટર-2000'ને નિશાન બનાવતા થયુ ભારે નુકસાન
  8. Nithari case: કેમ કરી સુરેન્દ્ર કોલીએ આત્મહત્યા? થયો હવે મસમોટો ખુલાસો
  9. Pakistan Terror Attack: ખૈબર પખ્તુનખ્વાના કોહાટમાં મસ્જિદ પાસે વિસ્ફોટ, 15ના મોત, 20 લોકો ઘાયલ
  10. MAITC હશે મમતા બેનર્જીની પાર્ટીનું નવું નામ, ફૂટબોલ ખેલાડી ચૂંટણી ચિહ્ન