14 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર

  1. Explainer : અમેરિકાનું આકાશ અચાનક કેમ થંભી ગયું? એક ખામીથી હજારો ફ્લાઇટ્સ ગ્રાઉન્ડેડ, ભારતની હવાઈ વ્યવસ્થા કેટલી સુરક્ષિત?
  2. Weather Update: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વરસાદ-બરફવર્ષાથી વધી ઠંડી, ગુલમર્ગમાં તાપમાન શૂન્યથી નીચે
  3. Jamnagar:હરિપર મેવાસામાં નકલી દૂધ બનાવતી ડેરી ઝડપાઈ, 486 લીટર શંકાસ્પદ દૂધ જપ્ત
  4. Bhavnagar News: SMCની રેડમાં ઝડપાયો લાખોનો વિદેશી દારૂ! ફરી શંકાના ઘેરામાં આવી સ્થાનિક પોલીસ!
  5. Anant Singh: 28 કેસ, રૂ.100 કરોડની સંપત્તિ અને શાહી લગ્ન, ચર્ચામાં કેમ છે 'છોટે સરકાર'?
  6. Trade Deal: ક્યારે ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થશે ફાઈનલ? એસ. જયશંકરે કર્યો ખુલાસો
  7. Maharshtra Politics: અજિત પવાર રહ્યા નથી તો વિલય.. NCPના વિલય પર સુપ્રિયા સુલેએ મૂક્યુ પૂર્ણ વિરામ
  8. ChatGPT Wallet: હવે AI જ કરશે તમારા માટે ઓનલાઈન શોપિંગ, જાણો કેવી રીતે કામ કરશે આ નવું ફીચર
  9. Gujarat: ગોધરા કાંડની તપાસ પર સવાલ કેમ? IPS રાકેશ અસ્થાના સોનિયા ગાંધીના દાવા સામે આક્રમક, Video
  10. Anand News : મોંઘવારીનો વધુ એક ઝટકો, અમૂલ દૂધ બાદ હવે દહીં અને લસ્સીના ભાવમાં પણ ઝીંકાયો ધરખમ વધારો!