15 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
- Netflixના 1,000 કર્મચારીઓની નોકરી પર લટકતી તલવાર, જાણો કારણ
- Bhavnagar News: SP નિતેશ પાંડેયનો સપાટો, LCB, SOG અને D-સ્ટાફના 26 કર્મચારીઓની એકસાથે આંતરિક બદલી
- Suratમાં વગર પરવાનગીએ ગરબા યોજતા આયોજકો સામે કાર્યવાહી: 'JG નવરાત્રી'ના આયોજકોને ફટકારી નોટિસ
- Kutch News: ચાલુ વર્ષના અંત સુધીમાં રાજ્યમાં થશે વાઘ અને ચિત્તાનું આગમન
- IMD Weather Alert: ઉત્તર ભારતના 12 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી
- Rahul Gandhi અરાજકતાનું પ્રતીક; બીજેપી નેતાએ કહ્યું- અધિકારની આડમાં નિયમોનું ઉલ્લંઘન...!
- Chhatral GIDCની કેમિકલ કંપનીમાં ભયાનક દુર્ઘટના: ગરમ કેમિકલની પાઇપ ફાટતાં 4 કામદારોના મોત!
- Sandesh Digital Explainer: અમદાવાદમાં ઓક્ટોબર માસની ગરમીએ 9 વર્ષનો રેકોર્ડ તોડ્યો, જાણો અન્ય શહેરોની સ્થિતિ
- Trump નો 'ઊર્જા યુદ્ધવિરામ' નિષ્ફળ, યુક્રેન રશિયન તેલ રિફાઇનરીઓ પર હુમલા ફરીથી શરૂ
- Gandhinagar News: રાજ્યના ST નિગમના કર્મચારીઓની દિવાળી સુધરી, સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો
