20 November Top News: સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
- Ahmedabadમાં VHP નું 'હિતચિંતક અભિયાન-2026', 22 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ગુજરાતના ગામોમાં સંપર્ક
- India US Defense: સમારકામ માટે ભારત પહોંચ્યું અમેરિકી નૌકાદળનું જહાજ USNS Wally Schirra, જાણો શુ છે ખાસિયત?
- Supreme Courtનો મોટો નિર્ણય: 24 નવેમ્બરે તિરુપ્પરંકુન્દ્રમ પહાડી પર કાર્તિક દીપમ પ્રગટાવવાની શરતી મંજૂરી
- Weather Update: દિલ્હી-UPમાં વધશે ઠંડીનું જોર... અનેક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જાણો કેવું રહેશે વાતાવરણ
- Ahmedabad : નાના ચિલોડા દારૂ પાર્ટીમાં પોલીસનો સપાટો, વાસ્તુપૂજનના વીડિયો વાયરલ થતા મકાન માલિક સહિત 4 સામે ગુનો દાખલ
- No Drugs in Ahmedabad City: ઝોન-7 પોલીસની મેગા ડ્રાઇવ, ગાંજા સાથે શાહરૂખ ખાન ઝડપાયો!
- Hema Malini: રાહુલ ગાંધી હંમેશા દેશનું નીચુ જ દેખાડે છે.. કોંગ્રેસ નેતા પર કેમ ભડક્યા હેમા માલિની?
- Junagadhના ભેસાણમાં કોન્સ્ટેબલે ઝેરી દવા પીધી, ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
- CM Yogi Mother Death News: CM યોગીની માતાનું નિધન થતા PM Modiએ કર્યો ફોન..અમિત શાહે પણ વ્યક્ત કર્યો શોક
- Stock Market Closing: શેરબજારમાં હરિયાળી.. સેન્સેક્સ 83,919.71 અંકે બંધ
