30 October Top News: સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચો
- Sandesh Digital Explainer: ઇઝરાયલનું રાજકીય સંકટ, સત્તા પલટાના એંધાણ વચ્ચે વૈશ્વિક સમીકરણો બદલાશે?
- Binance Hack: બિનાન્સમાં 6.3 અબજ ડૉલરની ચોરીથી ભારતીય ક્રિપ્ટો માર્કેટમાં હડકંપ
- Gujaratના અનેક પંથકોમાં કમોસમી વરસાદ અને માવઠું: તૈયાર પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત!
- 200 crore extortion fraud case: નોરા ફતેહી બરાબરની ભેરવાઈ! સુકેશ ચંદ્રશેખર કેસમાં કોર્ટે પાઠવ્યું સમન્સ અને આપ્યો આવો આદેશ
- Delhi : 1 નવેમ્બરે રાહુલ ગાંધીની ‘ચલો દિલ્હી’ માર્ચ સામે ભાજપની પદયાત્રા, 1984ના શીખ રમખાણોનો મુદ્દો ઉઠાવશે
- Helicopter crash: જોશીમઠ નજીક હેલિકોપ્ટર ક્રેશ, પાઈલટ સહિત 6 લોકોના મોત; તમામ મુસાફરોના નામ આવ્યા સામે
- Weather Update: ક્યાંક વધશે ઠંડી તો ક્યાંક ભારે વરસાદ, બિહાર સહિત અનેક રાજ્યમાં ભારે વરસાદનું આપ્યું એલર્ટ
- Supreme Court : સંમતિથી બનેલો સંબંધ બ્રેકઅપ પછી દુષ્કર્મ નથી, તે પુરુષોની સ્વતંત્રતાને અસર કરે છે
- Inflation Rised: ડુંગળીના ભાવ ડબલ, ખાંડ તેલ અને ચોખા પણ મોંઘા.. જાણો અચાનક કેમ વધી ગયા ભાવ
- Naseeruddin Shah Controversy: નસીરુદ્દીન શાહનો બહિષ્કાર કરો... BJP ધારાસભ્યએ જોકર કહી લીધા આડેહાથ
