હવે શહેરમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે એટલે ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે. ગરમીને ધ્યાનમાં રાખીને શહેરીજનોને ઠંડક મળે તે માટે અમદાવાદ કોર્પોરેશને મહત્વનો નિર્ણય કર્યો છે
લોકોને ઠંડકઆપવા માટે AMC દ્વારા મહત્વનો નિર્ણય
ઉનાળામાં દિવસોમાં શહેરમાં લોકોને ઠંડકઆપવા માટે AMC દ્વારા શહેરમાં આવેલ 54 જેટલા ફુવારા ફરી શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે.













