અમદાવાદમાં વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી આચરનારા ટૂર ઓપરેટર સામે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે છેતરપિંડીના મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.


દુબઈ, વિએતનામ મોકલવાના બહાને લઇ લીધા બાદ ઠગાઇ કરી

પોલીસ સુત્રોના જણાવાયા મુજબ ટ્રીપ સાથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનાં સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. ટૂર ઓપરેટરે લોકોને દુબઈ, વિએતનામ મોકલવાના બહાને લઇ લીધા બાદ ઠગાઇ કરી હતી

ટૂર ઓપરેટરે 10.31 લાખ રૂપિયા લઈ લીધા

ટૂર ઓપરેટરે 10.31 લાખ રૂપિયા લઈ લીધા હતા આથી ટ્રીપ સાથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક રાહીલ પાણખાણિયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.


આ પણ વાંચો----     Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો

  • Follow us on: