અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી નૂર કેફેના મેનેજર અને અન્ય એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.
નૂર કેફેનાં મેનેજર સહિત 2 સામે ફરિયાદ
નવરંગપુરામાં નૂર કેફેના મેનેજર સચિન સિંઘ અને કોફી ઓર્ડર લેનારા સુંધાશું રાય સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ દાખલ કરાઇ છે.













