અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં આજે એક બિલ્ડરની ગાડીને ટક્કર મારીને હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બન્યો છે.
બિલ્ડર હેમાંગ ભટ્ટની ગાડીને ટક્કર મારી
આ ઘટનામાં બિલ્ડર હેમાંગ ભટ્ટની ગાડીને ટક્કર મારી હતી અને ત્યારબાદ બિલ્ડરને અને તેના ડ્રાઇવરને માર મારવામાં આવ્યો હતો.













