અમદાબાદમાં ચેક બાઉન્સ પેન્ડિંગ કેસોની સુનાવણી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે પ્રથમ દિવસે ચાર લાખ કેસોનો નિકાલ કરાયો હતો.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ સુનાવણી નેગોશિયબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 હેઠળ કરવામાં આવી હતી, અને આ કેસોમાં ઓનલાઈન ચુકવણીની સુવિધા પણ સ્વીકારવામાં આવી.













