અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને ધ્યાનમાં રાખીને શાહીબાગ અન્ડરબ્રિજ આજથી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે.
4 ફેબ્રુઆરી સુધી દરરોજ રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ
ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ અંડરપાસ 4 ફેબ્રુઆરી સુધી દરરોજ રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.













