સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર
- Delhi: 2020માં રમખાણો ભડકાવવા બદલ તાહિર હુસૈન દોષિત, અન્ય 12 લોકોને નિર્દોષ જાહેર કર્યા
- CJP Protest :‘નેતાઓને આવતીકાલ સુધી મુક્ત કરો’, સોનમ વાંગચુકની ચીમકી, નહીં તો ઉપવાસ કે પદયાત્રા કરશે!
- Congress: 'ઘરે બેસી જઈશ, પણ તૂટીશ નહીં...', હરીશ રાવતે કેમ આવું કહ્યું?
- Ajinkya Shinde: કોણ છે અજિંક્ય શિંદે, જેને દિપકેની અટકાયત બાદ CJPના પ્રદર્શનની જવાબદારી મળી
- કોણ છે નિદાલ મલિક, જેને અમેરિકામાં ગોળી મારી આપવામાં આવશે મૃત્યુદંડ!
- Amitabh Bachchanને હાઈકોર્ટમાં હાજર રહેવા આદેશ, 4 વર્ષ જૂના કેસમાં 16 નવેમ્બરે સુનાવણી
- Weather Update : ગરમી સહન કરવા રહેજો તૈયાર, રાજ્યમાં તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચશે, હવામાન વિભાગની મોટી આગાહી!
- Delhi: ‘પુરાવા હતા તો સુપ્રીમ કોર્ટમાં કેમ ન ગયા?’ રાહુલ ગાંધીને સંબિત પાત્રાનો પડકાર, Video
- India slams Pakistan: 'જેનો ઈતિહાસ પહેલાથી જ કાળો છે... તે બીજાને ઉપદેશ ના આપે', UN માં ભારતે પાકિસ્તાનને લીધુ આડેહાથ
- Surat LCBની મોટી કાર્યવાહી, બંગલામાંથી જુગાર રમતા 11 શખ્સો પકડાયા, ઘરમાલિક ગોરધન સરવૈયા વોન્ટેડ
