સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર


1  સુરત પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી  


2. Delhi : ઈરાન-અમેરિકા યુદ્ધની અસરને પગલે અમેરિકન દૂતાવાસ ખાતે સુરક્ષા વધારી દેવાઈ, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો  


3. Rajkot : શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટનો મોટો નિર્ણય, ચંદ્ર ગ્રહણના કારણે 2 દિવસ મંદિર બંધ રહેશે  


4. Crude oil price hike: અમેરિકા-ઈરાન સંઘર્ષથી સપ્લાય ચેન ખોરવાઈ, જાણો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર શું થશે અસર  


5. Iran Israel Tension: રોકાણકારોના 11 લાખ કરોડ સાફ, શેરબજારમાં જબરદસ્ત ઘટાડો  


6. Ahmedabad News: ડ્રિંક એન્ડ ડ્રાઈવના ગુનામાં યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશાલ ગુર્જરની પોલીસે ધરપકડ કરી  


7. America Karachi Protest: ઈરાન પર અમેરિકાના હુમલા બાદ કરાચીમાં અમેરિકાના કોન્સ્યુલેટની બહાર હિંસક વિરોધ પ્રદર્શનો  


8. Banaskantha : પાલનપુરનો પટેલ પરિવાર દુબઈમાં અટવાયો, યુદ્ધની અસરને લઈને ફ્લાઇટ્સ બંધ થતાં ત્યાં જ રહેવું પડ્યું  


9. Surat News: સુમુલ ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે વધારો કર્યો, જાણો ગાય અને ભેંસના દૂધમાં કેટલો વધારો મળશે  


10. Iran Israel War : ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુની ઓફિસ પર ઈરાને કર્યો હુમલો

  • Follow us on: