અમદાવાદ શહેરમાં સુલેહ-શાંતિ અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર (CP) દ્વારા ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
36 રેડ ઝોન વિસ્તારો તેમજ 165 યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ
આ નિર્ણય હેઠળ શહેરના 36 રેડ ઝોન વિસ્તારો તેમજ 165 યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.













