સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર   


1. Monsoon 2026 : સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ, લખતરમાં 8 ઈંચ વરસાદ, સ્ટેટ હાઇવે બંધ, અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા  


2. Italy Earthquake: ઇટલીમાં છેલ્લા 40 વર્ષનો સૌથી શક્તિશાળી ભૂકંપ, નેપલ્સ અને આસપાસના વિસ્તારો ધ્રૂજી ઊઠ્યા  


3. Narmadaમાં મુસળધાર વરસાદથી સર્જાઈ તારાજી, પૂરના પાણીમાં ઝરીયા-તણખલા ડાયવર્ઝન ધોવાયું!  


4. Monsoon 2026 : બપોરે 4 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત મધ્ય-ઉત્તર ગુજરાતમાં જોખમ વધ્યું  


5. PM Modi in Andhra Pradesh: 12 વર્ષમાં એવિએશન સેક્ટરમાં પ્રગતિ થઇ, આંધ્રપ્રદેશમાં બોલ્યા પીએમ મોદી  


6. Delhi: સંસદ પરિસરમાં ભગવા પહેરીને વિરોધ બદલ ફસાયા પપ્પૂ યાદવ, સ્પીકરની નારાજગી બાદ FIR દાખલ  


7. Toxicમાં પોતાના પાત્ર પર કિયારા અડવાણીનો ખુલાસો, કહ્યું- 'હું આવો જ રોલ શોધી રહી હતી'  


8. Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ  


9. World Cup ટીમમાં ભુવનેશ્વર કુમારની પસંદગી અંગે અશ્વિનનું મોટું નિવેદન  


10. Rajkotમાં સાડા ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર; RMC એક્શન મોડમાં, મેનહોલ પર 3-3 કર્મચારીઓ તૈનાત