સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર 


1. National Sports Awards 2025 announced : તેજસ્વિન શંકર અને અન્ય 17 ખેલાડીઓને મળશે અર્જુન પુરસ્કાર  


2. Delhi Jantar Mantar Protest: સાદા કપડામાં અમારા જવાનો જ હતા, સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનું સોગંધનામુ   


3. Rajkotમાં મોટો પર્દાફાશ : 1 કરોડથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાયો, બે આરોપીઓની ધરપકડ  


4. Nag Panchami ના દિવસે શાહરૂખ ખાનના બંગલા 'મન્નત'માં નીકળ્યો 8 ફૂટ લાંબો સાપ  


5. Surat : ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં ખૌફનાક રીતે હોબાળો મચાવનાર વિદેશી શખ્સનું રહસ્યમય મોત  


6. Supreme Court On Death Penalty: સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા નાબૂદ કરવાની PIL કરી રદ   


7. KL Rahul આઉટ થયા બાદ કેમ મેદાન પર આવ્યો,જાણો પડિક્કલે શું ઈશારો કર્યો   


8. Suratમાં રેસ્ટોરન્ટના ખોરાકથી એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ: 5 વર્ષની માસૂમ દીકરીનું કરુણ મોત!  


9. PM Modiના રાજ્યમાં પ્રભારી તરીકે મુકાયેલા તરુણ ચુગ કોણ છે ? કેમ સોંપાઇ ગુજરાતની મહત્વની જવાબદારી ?  


10. Gold Silver Price Today: અચાનક ઘટ્યો સોનાનો ભાવ, ચાંદી પણ સસ્તી, જાણો 24 કેરેટ સોનાનો લેટેસ્ટ રેટ