આણંદમાં બાકી વેરો ભરવામાં ન આવતાં મનપા (આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા 6 દુકાનને સીલ કરવામાં આવી છે.


મનપા ટીમ દ્વારા બાકીદારોને નોટિસ

કરમસદ અને આણંદ મનપા ટીમ દ્વારા બાકીદારોને નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ વેરો ભરવામાં ન આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.

આણંદના સિલ્વર પોઇન્ટ કોમ્પ્લેક્સની 6 દુકાનો સીલ

મનપા ટેક્સ વિભાગે આણંદના સિલ્વર પોઇન્ટ કોમ્પ્લેક્સની 6 દુકાનો સીલ કરી.અન્ય 4 દુકાનદારો પાસેથી રૂ. 1.50 લાખનો વેરો વસુલાયો.

બાકીદારોને ચીમકી

નોટિસ પછી પણ વેરો ભરવામાં ન આવે તો કાયદેસરની કાર્યવાહી થશે. મનપા ટેક્સ વિભાગે સરકારી નાણાંની વસુલાત માટે સખ્ત પગલાં ભરવાની ચીમકી આપી છે.


આ પણ વાંચો--- Anand News : આણંદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને 3 લોકો પર કર્યો હુમલો, મહિલાને મોઢાના ભાગે ચપ્પાના ઘા માર્યા

  • Follow us on: