અમીરગઢ તાલુકામાં ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરો તેમજ તેડાગર ને ઓછું વેતન આપી વધુ કામ કરાવતા હોવાના આક્ષેપ સાથે કાર્યકરો અને તેડાગર દ્વારા ધરણાં યોજી વિરોધ સાથે આવેદન પત્ર આપ્યું હતું
મોબાઈલ નેટવર્ક ની સમસ્યાઓ
અમીરગઢ તાલુકો આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર હોવાથી અહીં મોબાઈલ નેટવર્ક ની સમસ્યાઓ રહેતી હોય છે તેમાં પણ સરકાર દ્વારા મોબાઇલ આપ્યા વગર ખુદ ના મોબાઈલ માં એપ પર કામ કરવા નું ભારણ તે ઉપરાંત કામ સમયસર ના થતા છુટ્ટા કરવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો આરોપ લગાવાયો છે













