સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર


01 - Ahmedabad News : ઈસનપુરમાં દબાણ હટાવવાની કામગીરીમાં અંદરો-અંદર વિખવાદ, ડેપ્યુટી કમિશનરે સંકલન ના કર્યુ ! એસ્ટેટ કમિટીના ચેરમેનની જાણ બહાર થઈ કામગીરી 


02 - Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં રજાના દિવસોમાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ મરામત અને સર્વેની સઘન કામગીરી 


03 - Surat News : સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ યથાવત, ચાલુ વર્ષે શ્વાન કરડવાના 30 હજારથી વધુ કેસ નોંધાયા 


04 - Vadodara News : વડોદરામાં કાઉન્સિલર દ્રારા આયોજીત વુમન્સ મેચમાં ખેલાડીઓ બાખડયા, વાળ ખેંચી મહિલાઓએ એકબીજાની નીચે પાડી 


05 - Banaskantha News : કોંગ્રેસ MLA જિગ્નેશ મેવાણીના નિવેદન સામે પોલીસ પરિવારે હાય હાય ના લગાવ્યા નારા, પાલનપુરથી કચ્છ સુધી મેવાણી સામે લોકોમાં રોષ 


06 - Entertainment: Dharmendra સહિત આ વિવિધ કલાકારોએ પણ દુનિયાને કહ્યુ અલવિદા, જાણો કયા કલાકારોની પડશે ખોટ? 


07 - Dharmendra : હિન્દી ફિલ્મોમાં જ નહીં પંજાબી અને બંગાળી ફિલ્મોમાં પણ કર્યો અભિનય, બોલીવુડમાં હી-મેનનું યોગદાન 

 

08 - ધરમથી ધર્મેન્દ્ર : લુધિયાણાના એક યુવાનની મુંબઈમાં `હી-મેન' બનવાની દિલચસ્પ સફર


09 - Dharmendra Net Worth: કેટલી સંપત્તિના માલિક હતા ધર્મેન્દ્ર? , ફાર્મહાઉસમાં પહેલી પત્ની સાથે રહેતા હતા એક્ટર 


10 - Dharmendra Passes Away: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રએ 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું, કરોડોની સંપત્તિના માલિક 


  • Follow us on: