કચ્છના ખારી રોહર પાસે સીમમાં દબાણ કરનારા માથાભારે શખ્સને પોલીસે દબાણ દૂર કરવાની કડક ચીમકી આપતા આ શખ્સે જાતે જ દબાણ દુર કર્યું હતું.
202.8 ચોરસ મીટર સરકારી જમીન ઉપર દબાણ
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર ના ખારી રોહર પાસે સીમ માં 202.8 ચોરસ મીટર સરકારી જમીન ઉપર માથાભારે શખ્સે દબાણ કર્યું હતું જેથી તંત્રએ તેને દબાણ હટાવીને તાત્કાલિક અસરથી જમીન ખાલી કરવા નોટિસ અપાઇ હતી













