ગુજરાતની IAS કેડરમાં મોટો વધારો થયો છે. રાજ્યમાં IASની નવી 15 જગ્યાઓને મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે રાજ્યની ગવર્નન્સ ક્ષમતામાં ટેકનિકલ સુધારો થયો છે. હવે ગુજરાતમાં IASની કૂલ સંખ્યા 328 થશે. કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ ગેઝેટ જાહેર કર્યું છે.


ગુજરાતની IAS કેડરમાં મોટો વધારો

ગુજરાતમાં હવે ઈન્ચાર્જ અધિકારી શાસનનો અંત આવશે. કારણ કે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ ગેઝેટ બહાર જાહેર કર્યું છે. રાજ્યમાં IASની નવી 15 જગ્યાઓને મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે ગવર્નન્સ ક્ષમતામાં ટેકનિકલ સુધારો થશે. GASમાંથી IASમાં બઢતી પામનાર અધિકારીઓ માટે આ મોટી તક હોવાનું માનવામાં આવે છે.


આ પણ વાંચોઃ Junagadh News: વિવાદિત કીર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર, પોલીસ કસ્ટડીમાં પણ બેફિકર દેખાઈ


  • Follow us on: