ઇઝરાયેલમાં ફસાયેલા જુનાગઢના ધંધુસર ગામના 40 યુવાનો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. યૂદ્ધના સમયે પણ આ યુવાનો તેમના પરિવાર સાથે સતત સંપર્કમાં છે . જો કે તેમના પરિવારોમાં ચિંતા રહે તે સ્વાભાવિક છે.
ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ભીષણ યુદ્ધ
હાલ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને રોજ ઇરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઇલ એટેક કરવામાં આવી રહ્યા છે.













