જૂનાગઢમાં ધૂળેટીના દિવસે ઝાંઝરડા રોડ પર રંગ ઉડાવવાની બાબતમાં મારામારી થઈ હોવાનો બનાવ બન્યો છે.
રંગ ઉડાવવાની બાબતમાં મારામારી
મળતી માહિતી પ્રમાણે ઝાંઝરડા રોડ પર રંગ ઉડાવવાની બાબતમાં મારામારી થતાં લોકોમાં ઉત્તેજના છવાઇ ગઇ હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.













