કચ્છના અબડાસા વિસ્તારમાં મિયાણીમાં પાળા મામલે થયેલી મારામારી બાદ યુવાન પર થયેલા હત્યાના પ્રયાસના કેસમાં પોલીસે આઠ આરોપીઓને ધરપકડ કરી છે.
પાળા મામલે મારામારી થઇ હતી
જાહેર વિગતો મુજબ, ખનીજ લીઝના માર્ગ પર બે જૂથ વચ્ચે પહેલા પાળા મામલે મારામારી થઇ હતી. ઘટના બાદ કોઠારા પોલીસે બંને પક્ષે 31 લોકો સામે ગુનો નોંધ્યો હતો.













