મોરબી અને હળવદમાં વ્યાજખોરીના ગંભીર મામલે 7 વ્યક્તિઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદીઓએ જણાવ્યું છે કે આ વ્યાજખોરોએ કોરા ચેક પર સહી કરાવી અને પછી પઠાણી ઉઘરાણી શરૂ કરી દીધી.
વ્યાજખોરોએ ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી
ફરિયાદ અનુસાર કાળુભાઇ ગમારાને ધંધામાં ખોટ ગઇ હતી જેથી તેમણે 15.30 લાખ તેઓએ ઊંચા વ્યાજ સાથે નાણાં લીધાં હતા. પરંતુ પછી વ્યાજખોરોએ ધમકી આપી, પઠાણી ઉઘરાણી કરી હતી.













