મોરબી સબ જેલમાં અમદાવાદની સ્કવોર્ડ ટીમ દ્વારા કરવામાં આવેલા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન બે મોબાઇલ ફોન ઝડપાયા છે.


અમદાવાદની સ્કવોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ

મળેલી માહિતી પ્રમાણે મોરબી સબ જેલમાં અમદાવાદની સ્કવોર્ડનું સરપ્રાઈઝ ચેકિંગ કરાયું હતું જેમાં મોબાઇલ મળતાં ખળભળાટ મચી ગયો છે.

પાણી જવાના બાકોરામાં છુપાવવામાં આવ્યા

તપાસ દરમિયાન બંને મોબાઇલ બાથરૂમમાં પાણી જવાના બાકોરામાં છુપાવવામાં આવ્યા હતા.

જેલ સત્તાધીશો દ્વારા ફરિયાદ

આ ઘટનાની જાણ બાદ જેલના એ ડિવિઝન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. કાયદેસર કાર્યવાહી હાથ ધરવા માટે જરૂરી કાર્યવાહી ચાલુ છે.


આ પણ વાંચો-----     Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો


  • Follow us on: