મોરબી જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયુ છે. આદિવાસી સમાજ રોજી રોટી મેળવતા આવતા હોય છે. આદિવાસી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓની રજૂઆત કરી છે.
ભાગીયા તરીકે કામ કરતા કામદારોને સરકાર તરફથી વળતર આપવામાં આવે
મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં આજે આદિવાસી સમાજ દ્વારા કમોસમી વરસાદના કારણે પાક નુકસાની થઈ હોય તો ભાગીયા તરીકે કામ કરતા કામદારોને સરકાર તરફથી વળતર આપવામાં આવે તેવી માગ આદિવાસી સમાજ દ્વારા કરાઇ છે.













