નડિયાદ શહેરમાં નગરવાસીઓને આ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળશે. મહાનગરપાલિકા દ્વારા કાંસ પરના તમામ દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
સરદાર ભવનથી લઇ માહિતી ભવન સુધી દબાણો હટાવાશે
શહેરના સરદાર ભવનથી લઈને માહિતી ભવન સુધીના કાંસ પર થયેલા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે.













