રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલીશન શરુ કરાયું છે ત્યારે ધ્યાનમાં આવ્યું છે કે જંગલેશ્વરમાં ગુનેગારો અને લુખ્ખા તત્વોએ પણ વૈભવી બંગલા બનાવી દીધા હતા
શેરી નંબર 29માં બેથીત્રણ માળના બંગલાઓ
જંગલેશ્વર વિસ્તારમાં શેરી નંબર 29માં બેથીત્રણ માળના બંગલાઓ જોવા મળ્યા છે. આ બંગલા નામચીન ગુનેગારો અને અસામાજીક તત્વોના છે













