અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના બારમણ ગામમાં એક દુઃખદ ઘટના ઘટી છે, જ્યાં એક યુવાને આપઘાત કરી લીધી છે જેથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવ્યું

ગામના અજય અર્જુન પરમાર (ઉ.વ. 28) નામના યુવાને પોતાના ઘરે જ્યારે કુટુંબના કોઈપણ સભ્ય હાજર ન હતા, ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવ્યું હતું

પોલીસ તપાસ શરુ

ઘટના અંગેની જાણ કરતાં, ખાંભા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર બનાવની તપાસ શરુ કરી હતી..


આ પણ વાંચો---    Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો

  • Follow us on: