સુરત ખાતે DGVCLના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓના અનુસંધાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું
અમરોલી અને પાલનપોર વિસ્તારમાં કામ કરતાં કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા
અમરોલી અને પાલનપોર વિસ્તારમાં કામ કરતાં કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. કર્મચારીઓના દાવા અનુસાર, DGVCL મેનેજમેન્ટ દ્વારા લાઇન પર કામ કરનારા કર્મચારીઓના અકસ્માત બાદ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી.













