સુરતના સલાબતપુરા વિસ્તારમાં અન્નુ ખલનાયક અને બંટી ગેંગે રાત્રીના સમયે જાહેરમાં દાદાગીરી અને આતંક મચાવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે આ મામલે ત્રણ લુખ્ખા તત્વોને ઝડપી લઇ તેમનો વરઘોડો કાઢ્યો હતો અને કાન પકડીને માફી મંગાવી હતી.
પોલીસની પણ બીક રાખ્યા વગર દાદાગીરી કરીને લોકોમાં ભયનો માહોલ સર્જયો
સુરતના સલાબતપુરા વિસ્તારમાં તાજેતરમાં રાત્રીના સમયે અન્નુ ખલનાયક અને બંટી ગેંગે ટુ વ્હીલર ઉપર આવીને આતંક સર્જયો હતો અને પોલીસની પણ બીક રાખ્યા વગર દાદાગીરી કરીને લોકોમાં ભયનો માહોલ સર્જયો હતો













