વડોદરાના સેવાસી ભાયલી રોડ પર સ્કૂલ વેન ચાલકો ગફલતભરી રીતે રેસ લગાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પગલે તાલુકા પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે.


જગદીશ પરમાર અને ખુમાનસિંહ મકવાણાની ધરપકડ

તાલુકા પોલીસે સૂત્રોએ જણાવ્યું કે, જગદીશ પરમાર અને ખુમાનસિંહ મકવાણા નામના બે વેન ચાલકો વિડીયોમાં જોઈ શકાતી ગફલતભરી ડ્રાઇવિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યા છે.

પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

પોલીસે બંને વેન ચાલકો પાસે કાન પકડી ઉઠબેસ કરાવીને માફી મંગાવી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું.


આ પણ વાંચો----    Gujarat Flashback 2025 : ગુજરાતમાં થઇ હતી એશિયાઈ સિંહોની વસતી ગણતરી, 2015ની સરખામણીએ સિંહોની સંખ્યામાં થયો 27%નો વધારો

  • Follow us on: