વડોદરામાં સ્પોર્ટ્સ બાઈક ચલાવતા એક બાઈકરે કલાલી - દરબાર ચોકડી પર મોપેડ ચાલકને અડફેટે લઈ લીધો હતો. આ ઘટના સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
રસ્તામાં મોપેડ ચાલકને લીધો અડફેટે
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે એક બાઈકર ફુલ સ્પીડે પસાર થઇ રહ્યો છે. અને બાઈકર પાસેથી પસાર થઇ રહેલા મોપેડ ચાલકને અડફેટે લઇ લે છે













