હજારો કરોડ રૂપિયાનું બજેટ બહાર પાડતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. પાલિકાને પોતાની મુખ્ય કચેરીમાં પીવાના પાણી માટે ટેન્કર મંગાવવાની ફરજ પડી છે.
પાલિકાની ટાંકીમાં પીવાનું પાણી ટેન્કર મારફતે ભરાઈ રહ્યું છે
આજે પાલિકાની ટાંકીમાં પીવાનું પાણી ટેન્કર મારફતે ભરાઈ રહ્યું હોવાના દ્રષ્યો જોવા મળ્યા હતા જેના કારણે તંત્રની કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.













