આજના 3 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય ટીમને વર્લ્ડકપ 2023માં મોટો ઝટકો લાગ્યો છે. હાર્દિક પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને તક મળી છે. તો અન્ય સમાચારમાં છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે પુરજોશમાં પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. વિદેશના સમાચારની વાત કરીએ તો વર્ષ 2024માં દુનિયામાં હાહાકાર થશે અને સાથે જ યુદ્ધની આશંકાઓ રહેશે. આ સહિત તમામ મહત્ત્વના સમાચાર.
વધુ વાંચોઃ સાપના ઝેરનો નશો...એલ્વિશ યાદવને લઇ રાજકારણ! મહારાષ્ટ્ર સરકારથી જોડાયેલા છે ડ્રગ્સના તાર










